August 18, 2010

“હું ખુશ છું, મારી ખુશી પર મુસ્તાક છું,
સુખ અને દુઃખથી પર, આનંદની અવસ્થામાં જીવ્યા કરું છું!
હું પોતે જ મારું આકાશ, મારો સૂર્ય, મારો ચંદ્ર
અને પ્રસરતી ચાંદની!” – પન્ના નાયક

–Panna Naik